ચવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચવો

પુંલિંગ

 • 1

  પગને તળિયે થયેલો ફોલ્લો.

ચૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂવો

પુંલિંગ

 • 1

  ચૂઓ; ઉંદર.

 • 2

  ['ચૂવું' ઉપરથી] પાણી ચૂએ એવું છાપરામાંનું કાણું.

 • 3

  લાકડું કે કાચલી બાળતાં ગળતો કે ચૂતો રસ. જેમ કે, તેલધુપેલનો.

મૂળ

हिं. चूहा