ગુજરાતી

માં ચશ્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચશ્મ1ચશ્મું2

ચશ્મ1

સ્ત્રીલિંગ

  • 1

    આંખ.

મૂળ

फा.

ગુજરાતી

માં ચશ્મની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચશ્મ1ચશ્મું2

ચશ્મું2

નપુંસક લિંગ

  • 1

    આંખે બરાબર દેખાય તે માટે પહેરવાનો કાચ (પ્રાય: બ૰વ૰માં).