ચશ્માંનો નંબર કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચશ્માંનો નંબર કાઢવો

  • 1

    આંખને કયાં ચશ્માં બેસશે તે તપાસવું; કયા નંબરનો ચશ્માંનો કાચ જરૂરી છે તે ખોળી કાઢવું.