ચેષ્ટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેષ્ટા

સ્ત્રીલિંગ

  • 1

    ચેળા; મશ્કરી ખાતર કોઈનું અનુકરણ-નકલ કરવી તે.

  • 2

    ઠઠ્ઠો; મશ્કરી.

મૂળ

सं.