ગુજરાતી

માં ચસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચસ1ચૂસ2ચેસ3

ચસ1

નપુંસક લિંગ

  • 1

    અતિ ભાવ-પ્રેમ; ચસકો.

મૂળ

सं. चष्, प्रा. चस =ખાવું; ભાવવું

ગુજરાતી

માં ચસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચસ1ચૂસ2ચેસ3

ચૂસ2

સ્ત્રીલિંગ

  • 1

    ચૂસવું કે ચૂસી ખાવું તે; શોષણ (ઍકસ્પ્લૉઇટેશન).

મૂળ

'ચૂસવું' ઉપરથી

ગુજરાતી

માં ચસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચસ1ચૂસ2ચેસ3

ચેસ3

સ્ત્રીલિંગ

  • 1

    શતરંજ; જેમાં એક ખેલાડી પોતાના પ્રતિસ્પર્ધીના રાજાને શેહ અને માત આપીને વિજય મેળવે તેવી બે ખેલાડીઓ વચ્ચે ચેસબોર્ડ પર વિવિધ પ્રકારની કૂકરીઓ વડે વ્યૂહાત્મક રીતે રમાતી એક રમત.

મૂળ

इं.