ચસકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પકડમાંથી અથવા એકાદા સ્થાનમાંથી ખસવું; છટકવું.

  • 2

    ગાંડા થવું; મગજ ઠેકાણે ન રહેવું.

મૂળ

સર૰ ખસકવું; રવાનુકારી