ચસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસકો

પુંલિંગ

 • 1

  ચસક; સળક.

 • 2

  તલબ; ભાવ; ચડસ.

 • 3

  લત; ખો.

 • 4

  નખરાંબાજી (ચસકો આવવો; ચસકો નાંખવો; ચસકો મારવો).