ચસચસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસચસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તંગ હોવું; જકડાવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચસચસાવવું; બરાબર ખેંચીને પીવું.