ચસચસાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસચસાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તંગ કરવું.

  • 2

    ઝપાટામાં કે બરોબર પીવું.

મૂળ

'ચસચસવું'નું પ્રેરક