ચુસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુસણિયું

વિશેષણ

  • 1

    ચૂસણ; ચૂસવાના સ્વભાવવાળું.

મૂળ

'ચૂસવું' ઉપરથી

ચુસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુસણિયું

નપુંસક લિંગ

  • 1

    બાળકને ચૂસવાનું રમકડું; ધાવણી.