ચસમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસમ

પુંલિંગ

  • 1

    રેશમના દોરાની ગૂંછળી.

મૂળ

हिं.

ચસમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચસમું

નપુંસક લિંગ

  • 1

    ચશ્મું; આંખે બરાબર દેખાય તે માટે પહેરવાનો કાંચ (પ્રાય: બ૰વ૰માં).