ગુજરાતી

માં ચસવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચસવું1ચૂસવું2

ચસવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ચળવું; ખસવું.

 • 2

  દબાઈને બેસી જવું (પૂળા, કડબ).

 • 3

  ધબી જવું.

 • 4

  નુકસાનમાં આવી પડવું.

ગુજરાતી

માં ચસવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચસવું1ચૂસવું2

ચૂસવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મોં વડે રસ ખેંચવો.

 • 2

  લાક્ષણિક નિઃસત્ત્વ કરવું.

મૂળ

सं. चूष्