ચહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચહુ

વિશેષણ

  • 1

    +ચાર.

મૂળ

सं. चतुर्; સર૰ हिं., म. चहु; प्रा. चउ

ચેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેહ

સ્ત્રીલિંગ

  • 1

    મડદાની ચિતા.

મૂળ

સર૰ प्रा. चिआ(-यगा)