ચહેરો કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચહેરો કાઢવો

  • 1

    ચહેરો કઢાવવો.

  • 2

    તેવી હજામત કરી, ચહેરો ઘાટીલો બનાવવો.

  • 3

    આકૃતિ પાડવી-ચીતરવી.