ચાઊસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાઊસ

પુંલિંગ

  • 1

    લશ્કરમાં ડંકા, નિશાન વગેરેની ટુકડીનો જમાદાર.

  • 2

    આરબ સિપાઈ.

મૂળ

तुर्की चावूस