ગુજરાતી

માં ચાકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાકુ1ચાકું2ચાકૂ3ચાક4ચાક5

ચાકુ1

પુંલિંગ

 • 1

  ચપ્પુ.

ગુજરાતી

માં ચાકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાકુ1ચાકું2ચાકૂ3ચાક4ચાક5

ચાકું2

નપુંસક લિંગ

 • 1

  ચકતું.

 • 2

  ગચિયું.

 • 3

  ખજૂરનું વાઢિયું-ગૂણ.

મૂળ

सं. चक्र ઉપરથી

ગુજરાતી

માં ચાકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાકુ1ચાકું2ચાકૂ3ચાક4ચાક5

ચાકૂ3

પુંલિંગ

 • 1

  ચાકુ; ચપ્પુ.

નપુંસક લિંગ

 • 1

  ચપ્પુ.

મૂળ

જુઓ ચાકૂ

નપુંસક લિંગ

 • 1

  ચાકુ; ચપ્પુ.

મૂળ

फा. જુઓ ચાકૂ

ગુજરાતી

માં ચાકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાકુ1ચાકું2ચાકૂ3ચાક4ચાક5

ચાક4

વિશેષણ

 • 1

  તંદુરસ્ત; બરોબર તૈયાર (જેમ કે; તબિયત એની ચાક છે.).

મૂળ

तुर्की

ગુજરાતી

માં ચાકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાકુ1ચાકું2ચાકૂ3ચાક4ચાક5

ચાક5

પુંલિંગ

 • 1

  પૈડું; ચક્કર.

 • 2

  કુંભારનું ચક્ર; ચાકડો.

 • 3

  ચક્રની ગોળ ગતિ; ચકર ચકર ફરવું તે; ઘૂમરી.

 • 4

  અંબોડામાં ઘલાતું એક ગોળાકાર બિલ્લા જેવું ઘરેણું.

મૂળ

सं. चक्र प्रा. चक्क