ચાકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકરી

સ્ત્રીલિંગ

  • 1

    ચાકરનું કામ.

  • 2

    સેવા; સારવાર.

  • 3

    ચાકરનું મહેનતાણું.

  • 4

    નોકરી.