ચાકળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકળણ

સ્ત્રીલિંગ

  • 1

    બે મોઢાનો આંધળો સાપ.

મૂળ

दे. चक्कुलंडा; સર૰ हिं. चुकरैंड