ચાકળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકળો

પુંલિંગ

  • 1

    આખળિયો; આડણી.

  • 2

    કોસની મોટી ગરગડી.

  • 3

    ગોળ કે ચોરસ નાની ગાદી (ખાસ કરીને ચામડાની) ભરતકામ કરેલો કપડાનો ચોરસ કકડો (ભીંતે શણગાર માટે).

મૂળ

दे. चक्कल