ચાક્ષુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાક્ષુષ

વિશેષણ

  • 1

    ચક્ષુ-આંખ સંબંધી.

  • 2

    આંખથી થતું.

  • 3

    પ્રત્યક્ષ; સાક્ષાત્ જોવાતું કે જોયેલું.

મૂળ

सं.