ચાકે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાકે ચડવું

 • 1

  ચાક ખાવો; ગોળ ગોળ ફરવું.

 • 2

  કુંભારના ચાકડા પર ચડવું કે મુકાવું.

 • 3

  લાક્ષણિક (વાત) જગબત્રીશીએ ચડવી; ખૂબ ચર્ચા કે ચોળાચોળ જાગવી; વગોવાવું; ફજેત થવું.

 • 4

  મદ કે મસ્તીમાં આવી જવું; માતવું (જેમ કે, હમણાંનો એ બહુ ચાકે ચડ્યો છે.).