ચાગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાગલું

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી પવિત્ર હોવાનો ઢોંગ કરતું.

  • 2

    મૂર્ખ છતાં ચતુર હોવાનો ઢોંગ કરતું; ચબાવલું; દોઢડાહ્યું.

  • 3

    પ્યાર કે લાડ ચાહતું.

મૂળ

'ચાગ' ઉપરથી