ચાંગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંગળું

નપુંસક લિંગ

 • 1

  ચાર આંગળાંની અંજલિ.

મૂળ

ચાર+આંગળાં ઉપરથી

ચાગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાગળું

વિશેષણ

 • 1

  કાઠિયાવાડી પવિત્ર હોવાનો ઢોંગ કરતું.

 • 2

  મૂર્ખ છતાં ચતુર હોવાનો ઢોંગ કરતું; ચબાવલું; દોઢડાહ્યું.

 • 3

  પ્યાર કે લાડ ચાહતું.

મૂળ

'ચાગ' ઉપરથી