ચાંગળું પાણીયે ન પાય એવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંગળું પાણીયે ન પાય એવું

  • 1

    જરાય ભાવ ન પૂછે-આગતાસ્વાગતા ન કરે એવું.

  • 2

    ખૂબ કંજૂસ.