ચાચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાચર

પુંલિંગ

 • 1

  મંડપની બહારનો ખુલ્લો ચોક.

 • 2

  ચાર રસ્તાનું ચકલું.

 • 3

  દીપચંદી તાલ.

મૂળ

सं. चत्वर; प्रा. चच्चर

સ્ત્રીલિંગ

 • 1

  ચકલાની દેવી.

ચાચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાચરું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કપાળ.

મૂળ

ચાચર ઉપરથી?