ચાચરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાચરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ચકલાની દેવીના ગણ કે તેમને ઉદ્દેશીને ગવાતાં ગીત (લગ્ન પ્રસંગે).

મૂળ

'ચાચર' પરથી