ચાચા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાચા

પુંલિંગ

  • 1

    'કાકો'નું માનવાચક રૂપ; બાપનો ભાઈ (પિતાને સંબોધન કરવા માટે વપરાય છે) પિતા; કાકાભાઈ [વ્યંગમાં] દુશ્મન.

મૂળ

માનાર્થ