ચાંચાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચાળું

વિશેષણ

  • 1

    ચાંચવાળું; ચાંચના આકારનું (જેમ કે, ચાંચાળી પાઘડી).

મૂળ

'ચાંચ' પરથી