ચાંચિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંચિયો

પુંલિંગ

  • 1

    દરિયાઈ લુટારો.

  • 2

    ['ચાંચ' ઉપરથી] લાંબી ચાંચની પાઘડી પહેરનારો.

મૂળ

चांच =અરબી સમુદ્રનો એક બેટ; સર म. चांच, चांचा; કે सं. चंचा =ખરાબ માણસ માટે ગાળ ઉપરથી?