ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાંટ1

સ્ત્રીલિંગ

 • 1

  તબલાની કિનારનો ભાગ.

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટુ2

વિશેષણ

 • 1

  પ્રિય; મીઠું(વચન).

મૂળ

सं.

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટુ3

સ્ત્રીલિંગ

 • 1

  પ્રિય લાગે તેવું વાક્ય-વાત.

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટ

સ્ત્રીલિંગ

 • 1

  કૂતરાને ખાવાનું નાખવાનું ઠામ ખાવાનો ચસકો; લાલસા.

મૂળ

'ચાટવું' પરથી

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટ

સ્ત્રીલિંગ

 • 1

  લપડાક; તમાચો.

 • 2

  મહેણું; ટોણો.

મૂળ

રવાનુકારી? सं. चट् પરથી

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટ

પુંલિંગ

 • 1

  વિશ્વાસ ઉત્પન્ન કરાવી ચોરી કરનાર.

ગુજરાતી માં ચાટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ચાટ1ચાટ2ચાટ3

ચાટ

વિશેષણ

 • 1

  [?] ભોંઠું શરમિંદું (ચાટ પડવું; ચાટ બનવું).