ગુજરાતી

માં ચાટણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાટણ1ચાટણું2

ચાટણ1

નપુંસક લિંગ

  • 1

    ચાટવું તે.

  • 2

    ચાટવાની ઔષધિ.

મૂળ

'ચાટવું' પરથી

ગુજરાતી

માં ચાટણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાટણ1ચાટણું2

ચાટણું2

નપુંસક લિંગ

  • 1

    ચાટણ; ચાટવાની ઔષધિ.