ચાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જીભ વતી અડીને વસ્તુને સ્પર્શવી, તે પર ફેરવવી કે તે વડે ચાખવું, ચૂસવું કે ખાવું.

મૂળ

दे. चट्ट