ગુજરાતી

માં ચાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાડ1ચાડું2

ચાડ1

સ્ત્રીલિંગ

 • 1

  ચીવટ; ચાનક; કાળજી.

 • 2

  કાઠિયાવાડી સ્પર્ધા; ચડસ.

મૂળ

સર૰ म. चाड, दे. चार =ઇચ્છા

ગુજરાતી

માં ચાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાડ1ચાડું2

ચાડું2

નપુંસક લિંગ

 • 1

  ગોફણની ચાડી.

 • 2

  ખાડાવાળું દીવો મૂકવાનું ચોકઠું.

 • 3

  મોં; ડાચું (તુચ્છકારમાં).

 • 4

  ખામણું.

મૂળ

दे. चड्ड