ચાડખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાડખું

નપુંસક લિંગ

  • 1

    જાસૂસ; બાતમીદાર; ચાડીકો.

  • 2

    રખવાળ; પગી.

મૂળ

'ચાડી' પરથી? सं. चारक?