ચાંડાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંડાળ

વિશેષણ

 • 1

  ચાંડાલ; નિર્દય; ઘાતકી.

 • 2

  પાપી; નીચ.

મૂળ

सं.

ચાંડાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંડાળ

પુંલિંગ

 • 1

  ચાંડાલ; નિર્દય; ઘાતકી.

 • 2

  પાપી; નીચ.

 • 3

  એક જાતનો અંત્યજ.

 • 4

  મારો; જલ્લાદ.

 • 5

  લાક્ષણિક નીચ-ઘાતકી કર્મ કરનાર પુરુષ.