ચાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાડિયો

પુંલિંગ

 • 1

  સુકલકડી માણસ.

 • 2

  પંખી, વાંદરા વગેરેને બિવરાવવા માટે કરેલો માણસ જેવો આકાર.

 • 3

  ગામ-શેરીનો નઠારો માણસ.

 • 4

  નિંદાપાત્ર માણસનું પૂતળું.

 • 5

  'ચાડિયું.

વિશેષણ

 • 1

  'ચાડિયું.