ચાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાડી

સ્ત્રીલિંગ

  • 1

    એકની વાત બીજાને કહી દેવી તે (ચાડી કરવી; ચાડી ખાવી).

  • 2

    જેમાં ગોળો મુકાય છે એ ગોફણનો ભાગ.