ચાડીકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાડીકો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી [લૂંટારા કે બહારવટિયાની ટોળીમાંનો] શત્રુની ચોકી કરતો માણસ.

મૂળ

सं. चारक?