ચાડીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાડીલું

વિશેષણ

  • 1

    ચાડ રાખનારું; ખબરદાર.

  • 2

    કાઠિયાવાડી ચડસીલું.

મૂળ

જુઓ ચાડ