ચાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતક

પુંલિંગ

  • 1

    એક પંખી (તેને વિષે એમ કહેવાય છે કે તે વરસાદનાં ટીપાં જ પીને રહે છે).

નપુંસક લિંગ

  • 1

    એક પંખી (તેને વિષે એમ કહેવાય છે કે તે વરસાદનાં ટીપાં જ પીને રહે છે).

મૂળ

सं.