ચાતુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતુર

વિશેષણ

  • 1

    ચતુર.

મૂળ

सं.

ચાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાત્ર

નપુંસક લિંગ

  • 1

    યજ્ઞનો અગ્નિ પ્રગટાવતાં વપરાતો ખેરના લાકડાનો કકડો.

મૂળ

सं.