ચાતુર્માસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતુર્માસ્ય

નપુંસક લિંગ

  • 1

    દર ચોથે મહિને-કારતક, ફાગણ અને અષાડ માસની શરૂઆતમાં-કરવાનો એક યજ્ઞ.

મૂળ

सं.