ચાતુર્માસ કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતુર્માસ કરવા

  • 1

    એક ઠેકાણે ચોમાસાના ચારમાસ રહેવું (સંન્યાસીએ).

  • 2

    ચોમાસામાં એક ટાણાનું વ્રત કરવું.