ચાતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચુપચાપ સરકાવી લેવું.

  • 2

    છુપાવરાવવું.

  • 3

    ખસેડવું.

મૂળ

सं. चत्-चातयति =ભડકાવી ભગાડી મૂકવું