ચાતુર્વર્ણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતુર્વર્ણ્ય

નપુંસક લિંગ

  • 1

    ચાર વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.

  • 2

    ચારે વર્ણના ધર્મ કે તે પ્રમાણેની સમાજવ્યવસ્થા.

મૂળ

सं.