ચાતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતરી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રાક (રેંટિયાની).

મૂળ

दे. चत्त =ત્રાક; म. चात

ચાતુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાતુરી

સ્ત્રીલિંગ

  • 1

    ચતુરાઈ.

મૂળ

सं.