ચાંદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદરું

વિશેષણ

 • 1

  ધોળા ચાંદાવાળું.

 • 2

  લાક્ષણિક નિરંકુશ; મસ્તાની.

ચાંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદ્ર

વિશેષણ

 • 1

  ચંદ્રનું; ચંદ્રને લગતું.

મૂળ

सं.

ચાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાદર

સ્ત્રીલિંગ

 • 1

  ઓછાડ (જેમ કે, ઓઢવાની, પથારીની, મડદા કે કફનની.).

મૂળ

फा.

ચાદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાદરું

નપુંસક લિંગ

 • 1

  ચાદરથી મોટું અને રંગેલું પાથરણું કે ઓછાડ.