ચાંદ્રાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદ્રાયણ

નપુંસક લિંગ

  • 1

    ચંદ્રની કળાની વધઘટ પ્રમાણે રોજ ખાવાનો કોળિયો વધારતા ઘટાડતા જવાનું એક વ્રત કે તપ.