ચાદર ઓઢાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાદર ઓઢાડવી

  • 1

    ચાદરથી ઢાંકવું.

  • 2

    મહંતના ગુજર્યા પછી તેમના વારસને ગાદીએ સ્થાપવો.

  • 3

    પાયમાલ કરવું; દેવાળું કઢાવવું.