ચાંદાયેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદાયેલું

વિશેષણ

  • 1

    કોહવાણ કે ગૂમડાંનાં ચાંદાંવાળું.

મૂળ

'ચાંદું' ઉપરથી